વીર આહીર ઠાકુર બદન સિંહ યાદવ
હમીરપુર શહેરની સ્થાપના અમુક સમયમાં દાઉ ગોત્રીય યદુવંશી આહીર ક્ષત્રિય ઠાકુર બદનસિંહ યાદવે કરી હતી.
ઠાકુર બદન સિંહે એક સંતના આશીર્વાદથી અને તેમના અતુલય બાહુબલીથી આ ધરતી પર આ શહેરનો પાયો નાખ્યો અને પોતાના નામ પરથી તેનું નામ "બદનપુર" રાખ્યું.
બુલંદ અવાજ અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા ઠાકુર બદનસિંહ સ્વભાવે જેટલા ગુસ્સાવાળા હતા તેટલા જ અંદરથી નમ્ર અને ઉદાર હતા.
લોકવાયકા મુજબ જો ઠાકુર બદન સિંહને કોઈ વ્યક્તિ છેતરે કે અ-સત્ય બોલે તો તેણે તેઓ તેને સાત પાલબાથી ગોતી યમરાજ દર્શન કરાવતા અને જો તેઓ કોઈનાથી ખુશ થઈ જાય કે વચન આપી દેતો તેના માટે પોતાનું શાર્વત્ર નોછાવર કરી નાખતા અને તેને ધનવાન બનાવી દેતા. દયાળુ રાજા ઠાકુર બદન સિંહે તેમના શાસન દરમિયાન આ વિસ્તારમાં ઘણી ભવ્ય હવેલીઓ, મંદિરો અને કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું.
એકવાર કલવર કુળના હમીર દેવ નામના એક વ્યક્તિને, જે અલવરથી ભાગી ગયો હતો, તેને ત્યાંના રાજાએ હાંકી કાઢ્યો.
હમીરદવ દેવ ભાગી ગયો અને ઠાકુર બદનસિંહ યાદવના દરબારમાં આવ્યો અને આશ્રયની વિનંતી કરવા લાગ્યો, તેમને આશરા ધર્મ માટે અપીલ કરી.
ઠાકુર બદન સિંહ યાદવએ આશરા ધર્મનો પાલન કરતા તેને આશરો આપ્યો. અને આશ્રર ધર્મનું માન રાખીને અમુક ગામો હમીરદેવને આપવામાં આવ્યા હતા.
કેટલાક દિવસો સુધી બધું બરાબર ચાલ્યું અને હમીર દેવ રાજાની નજરમાં વફાદાર સેવક રહ્યા, પરંતુ સત્તા અને વૈભવના લોભમાં તેણે ઠાકુર બદન સિંહ પાસેથી સત્તા છીનવી લેવાનું કાવતરું ઘડ્યું.
ઠાકુર બદન સિંહના સૈન્યમા અમુક ગદારોને તેના પક્ષમાં જોડી, તેણે રાજા વીર આહીર ઠાકુર બદન સિંહ યાદવ ને ખાવા મા ઝેર આપી દેવાય છે ઝેર શરીર મા જાયછે તે વીર આહીર ઠાકુર બદન સિંહ યાદવ ને ખાયત થાયછે અટલી વારમાં તો હમીર દેવ દ્વાર પાછળથી ગાકરીવીર આહીર ઠાકુર બદન સિંહ યાદવને મારવામાં આવે છે.
અને તૈયાર બાદ હમીર દેવ બદનપુરનું નામ બદલીને પોતાના નામ પરથી હમીરપુર રાખ્યું.
જ્યારે આપણે હમીરપુર ગેઝેટિયરના ઇતિહાસકારો ના પાના પર જઈએ છીએ અને ચારણ અને ભટ્ટરાજાના મુખેથી આ ઘટનાનું વર્ણન સાંભળીએ છીએ ત્યારે હમીરપુરના વાસ્તવિક ઈતિહાસની સામે આવીએ છીએ.
જે ગામમાં ઠાકુર બદનસિંહની હવેલી અને કિલ્લો હતો તે આજે પણ બદનપુર તરીકે જીવંત છે જ્યાં આ રાજાની વૈભવી હવેલીઓના અવશેષો તેના સત્ય અને વીરતાના પ્રમાણ આપે છે.