શ્રી અશોકજી સિંહલ

શ્રી અશોકજી સિંહલ

Bipinladhava


શ્રી અશોકજી સિંહલ


સંન્યાસી-યોદ્ધા 
પુણ્યતિથિ : ૧૭ નવેમ્બર ૨૦૧૫
 
• જન્મ: આસો કૃષ્ણ પંચમી (૧૭ સપ્ટેમ્બર ૧૯૨૬

• પિતા મહાવીરજી શાસકીય ઉચ્ચપદ પર હતા.  

• પરિવારમાં સંન્યાસી વિદ્વાનોના આવાગમનથી તેમનો હિંદુ ધર્મ પ્રત્યેનો પ્રેમ ઉત્તરોત્તર નિખરતો ગયો.

• બાળપણમાં મા.પ્રો.રજ્જુ ભૈયાજીના કારણે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક બન્યા. 

• રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હજારો ગીતોને તેમને લય આપ્યો. 

• કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી તેઓ ધાતુવિજ્ઞાનમાં અભિયન્તા(ઇજનેર)ની પદવી પ્રાપ્ત કરી. 

• વર્ષ ૧૯૫૦માં તેઓશ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક બન્યા અને પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું.

• સંઘ પર વર્ષ ૧૯૪૮માં લગાવેલ પ્રતિબંધ દરમ્યાન સત્યાગ્રહ કરતાં તેઓ જેલમાં ગયા.

• વર્ષ ૧૯૭૫માં દેશ પર લગાવેલ આપાતકાલને દૂર કરવા તેમને ઘણો સંઘર્ષ કર્યો. 

• વર્ષ ૧૯૮૧માં ડૉ.કર્ણસિંહજીના નેતૃત્વ નેતૃત્વમાં દિલ્હીમાં આયોજિત *વિરાટ હિન્દુ સંમેલન* પાછળની શક્તિ એટલે શ્રી અશોકજી સિંહલ. 

• વિશ્વ હિન્દુ પરિષદના તેઓ સંયુક્ત મહામંત્રી,મહામંત્રી,કાર્યાધ્યક્ષ,અધ્યક્ષ અને સંરક્ષક રહ્યા. 

• શ્રી અશોકજીની વિનમ્રતાએ વિવિધ પંથ-સંપ્રદાયના લાખો સંતોને *શ્રી રામ જન્મભૂમિ આંદોલન* માં જોડ્યા અને સક્રિય કર્યા. 

• તેમની નેતૃત્વ ક્ષમતાના પરિણામે લાખો *યુવકો કારસેવામાં જોડાયા*. 

• શ્રી રામ પ્રભુના કાર્યમાં પોતાનું જીવન સમર્પિત કરનાર શ્રી અશોકજીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.
To Top