પાસવારીયા તા, અંજાર

પાસવારીયા તા, અંજાર

Bipinladhava



પાસવારીયા તા, અંજાર 

મુસ્લીમ બાબી જાગીરદારથી પોતાની બેનદીકરીઓની આબરુ બચાવવા અડીખમ આહીર ક્ષત્રિયો અને રણધેલા રબારીઓએ બાબી જાગીરદારના આખા વંશને મારી પાસવારીયા જાગીરનો તખ્તાપલટ કર્યો.

હાલ ના કચ્છ ના અંજાર તાલુકાના પાસવારીયા ગામ આશરે ૪૦૦ વર્ષ પુર્વે બાબી મુસ્લિમો એ વસાવ્યું હતું..



આ મુસ્લિમો તલવાર ની ધાર ઉપર આસપાસ ના અમુક ગામ તાબે કરી નવાબીપણુ ભોગવતા..પાસવારીયા જાગીર ના બાબી મુસ્લિમો અભદ્ર અને હિન્દુઓ માટે ઘરુણા રાખતા તેમજ તલવાર ની ધાર ઉપર નવાબી પણું 
ભોગવતા એટલે આસપાસ ના ગામડાઓ તેમને "ખારા" કહેતા... ત્યારથી પસવારીયા ગામ‌  પાસવારીયા" થી ઓળખાયુ......

એ સમયે વરસામેડી ગામ ના સતી ના થયેલા કોપ થી બચવા ગામ ના રબારીઓ વિખેરાયા અને અમુક રબારીઓ  પાસવારીયા ગામ માં આવી વસ્યા..આજ સમયગાળા માં રામૈયાદાદા ના કહેવાથી આહિરો પણ  પાસવારીયા ગામ મા આવી ને વસ્યા....સમય જતાં ઘણી બધી કોમો આવી ને  પાસવારીયા ગામ માં આવી ને વસ્યા...પણ મર્યાદા ને વરેલી બે કોમ રબારી અને આહિર વચ્ચે ધાબળીભાયુ ના સંબંધ થી સંપ વધ્યો...
ગામધણી બાબી મુસ્લિમ એ રબારી અને આહિર ની મર્યાદા ને મુલવા એક હુકમ બહાર પાડ્યો જે મુજબ રબારી અને આહિર આ બે કોમ માં નવપરણિતા ને સૌપ્રથમ પાસવારીયા 
ના ધણી બાબી મુસ્લિમ ની કચેરી માં હાજર કરવી....
આ હુકમ નો રબારી અને આહિર એ સખત વિરોધ કર્યો અને ધીંગાણું કરી તખ્તાપલટ કરી દેવાની નેમ લીધી...

રણબંકા રબારી અને અડિખમ આયરો ના વીરલા ઓ એ મુસ્લિમ ગામધણી ના આખા રાજકુટુંબ ને મોત ને ઘાટ ઉતારી દીધો..અને ગામ ની સીમ માં મોટો ખાડો ખોદીને આખા પરિવાર ને ગામ થી ધસડી ને સીમ માં લાવી ખાડા માં દાટી દીધો....આ ઘટના થી બાબી મુસ્લિમો માં ફફડાટ વ્યાપી ગયો અને ગામ માથી અને આજુબાજુના ગામ ના મુસ્લિમો આખા વિસ્તારમાં થી ભાગી ગયા ...

આમ  પાસવારીયા માં બાબીઓ ની એક હથ્થી બાદશાહત નો તખ્તાપલટ થઈ ગયો અને રબારી અને આહિરે મળી ને ગામ નુ નવાસર થી તોરણ બાંધ્યું....
આજે  પણ મુળ ગામ મુસ્લિમો નુ હોવા છતાં પણ ગામ માં કે આસપાસ ના આખા વિસ્તારમાં મુસ્લિમો નથી...આ ગામ ના રબારીઓ અને આહિરો એ વીરતાપૂર્વક ધીંગાણું ખેલી પોતાનો માન મર્યાદા અને મોભો અકબંધ જાળવી રાખ્યો હતો...


(આ ઈતિહાસ  પાસવારીયા ગ્રામ પંચાયત ના આધિકારીક પુસ્તક માંથી લીધો છે)

મર્યાદા માટે વીરતા થી લડેલા આ ઘટના ના રબારી અને આહિર વીરો ના નામ ચોક્કસથી બારોટ ચોપડે થી મળી રહેશે...
To Top