" વાસ " BAMBOO. ને કેમ બાળવામાં આવતા નથીઆની પાછળ મા ધાર્મિક કારણો છે કે વૈજ્ઞાનિક કારણો.

" વાસ " BAMBOO. ને કેમ બાળવામાં આવતા નથીઆની પાછળ મા ધાર્મિક કારણો છે કે વૈજ્ઞાનિક કારણો.

Bipinladhava
" વાસ "         BAMBOO.            
   ને કેમ બાળવામાં આવતા નથી
આની પાછળ મા ધાર્મિક કારણો છે 
        કે વૈજ્ઞાનિક કારણો.               

       આપણે દરેક શુભ પ્રસંગે જેવા કે   હવન / પૂજન હોય કે અશુભ પ્રસંગ ( દાહ સંસ્કાર) ....સર્વ માટે જુદી જુદી જાત ના લાકડા નો ઉપયોગ કરતા જોયા છે.          
પણ શું કદી તમે " વાસ " બામ્બુ ને વાળતા જોયા છે ?? નહીં ને !!                                 
   ભારતીય સંસ્કૃતિ પરંપરા અને ધાર્મિક મહત્વ ના અનુસાર.... આપણા શાસ્ત્રોમાં બામ્બુ ને બાળવા નુ વર્જિત છે.... અહિયાં સુધી કે આપણે અર્થી માટે બામ્બુ નો ઉપયોગ કરીએ છીએ પણ... તેને ચિતા મા બાળતા નથી.             
હિન્દુ ધર્મ અનુસાર બામ્બુ બાળવા થી.                             
.... "  પિતૃદોષ " લાગે છે. અને ઘણી હિન્દુ જાતીયો મા " બાળક ના જન્મ સમયે જે " નાળ " બાળક અને માં ને જોડી રાખે છે તેને બામ્બુ ના વૃક્ષ નીચે ડાટવા મા આવે છે " વંશ સદૈવ વધતો રહે તે માટે.        

વૈજ્ઞાનિક દૃષ્ટિએ બામ્બુ મા.            
" લેડ- શીશુ " તેમજ " હેવી- મેટલ " પ્રચુર માત્રા મા હોય છે Led - મા થી વધારે માત્રા મા  LED- oxide બને છે જે ખતરનાક નીરો- ટોક્સિસ છે અને Havi - Metal ના વાળવા થી OXIDE બને છે...  પર્યાવરણ માટે ખતરનાક છે  ...                                    

                            હવે  
જે બામ્બુ ( વાસ ) ને આપણા શાસ્ત્રો વર્જિત માને છે.../ ચિતા બાળવા માટે પણ વર્જિત છે / જેને વૈજ્ઞાનિકો પણ ના પાડે છે....      ....           
એજ વાસ/ bamboo ની  સળી થી બનાવેલી " અગરબત્તી " આપણે ઘર,મંદિર, પવિત્ર ધામો મા પ્રકટાવિયે છીએ...!! ...                

અગરબત્તી મા થી સુગંધ પ્રસરે તેના માટે " ફેટલેટ "  નામ નુ વિશિષ્ટ કેમિકલ વાપરવામાં આવે છે.. .. આ" ફેટલીક" એસિડ નુ " ઇસ્ટર" હોય છે જે શ્ર્વાસ ની સાથે શરીરમાં પ્રવેશ કરે છે.... આ પ્રમાણે અગરબત્તી ની તથાકથિત સુગંધ ની સાથે " ન્યુરોટાક્સિસ " અને " હેપ્ટોટોક્સિસ " નામ નુ ઝેર આપણા શ્ર્વાસ ની સાથે શરીરમાં પ્રવેશ કરી જાય છે.         
         શરીરમાં આની લેશ માત્ર ઉપસ્થિતી થી " કેન્સર કે બ્રેન- સ્ટોક થઈ શકે છે.....       હેપ્ટોટોક્સિસ લીવર ઉપર ખરાબ અસર કરે છે ...... ||      
      આપણા શાસ્ત્રોના પૂજન વિધાનમા પણ ક્યા અગરબત્તી નો ઉલ્લેખ છે  !          
    દરેક જગ્યાએ ધૂપ, દીપ, નૈવેદ્ય નો જ ઉલ્લેખ છે. દરેક જગ્યા એ ધૂપ નુ જ વર્ણન છે  

              અગરબત્તી નો ઉપયોગ આપણા ભારતવર્ષમાં " ઈસ્લામ " ના આગમન ની સાથે શરૂ થયો.      
મુસ્લિમ લોકો " મજાર " ઉપર અગરબત્તી પ્રકટાવે છે....            
    આપણે હમેશા અંધાનુકરણ કરીએ છીએ...       
માટે અગરબત્તી ની જગ્યાએ ધૂપસળી નો ઉપયોગ કરીએ.

જય હો ધુપબતી
To Top